સુજ્ઞ વાલીશ્રી, વિદ્યાર્થીની સલામતીને ધ્યાને લઇ ગુજરાતમાં કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાં રૂપે રાજ્યસરકારના આદેશ મુજબ તા.૧૬/૦૩/૨૦૨૦  ને સોમવાર થી  તા: ૨૯/૦૩/૨૦૨૦ ને રવિવાર સુધી શાળામાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો આદેશ હોય, આપણી શાળામાં રજા રહેશે. આગળના શેડ્યૂલની માહિતી મેસેજ દ્વારા તમારા સુધી પહોંચશે જેની તમામ વાલી મિત્રોએ નોંધ લેવા વિનંતિ. રજા દરમ્યાન ઓફિસ સમય  ૯:૦૦ થી ૩:૦૦. (એડમિશન પ્રકિયા શરૂ રહેશે), આભાર